by lina joshichaniyara ✓ · 22 Feb 2022
બાળકો ? બાળકો તો બંને પોત-પોતાની રીતે સેટ થઇ રહ્યા છે. દીકરી મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ સાથે અને દીકરો પુનામાં એની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈન રીલેશનમાં રહે છે. એમને એના માતા-પિતા શું કરે છે, કેમ રહે છે ?
Loading comments…
Loading comments…