Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#હક
26 storys
અંતરથી સલામ
Bhavna Bhatt · 2 min read · 12K reads
''ના બેટા મારો એ અનાજ પર કોઈ હક્ક નથી હું ના લઈ શકું. કંઈ કેટલાય ઘરમાં ચૂલો ના સળગતો હોય એને કામ આવશે. હું ભૂખે નથી મરતો બેટા. અને મારું મહેનતથી મળેલુંજ ખાવું ગમે છે.'
Inspirational
શાહીનું ટપકું
Dina Vachharajani · 2 min read · 856 reads
'નાના હોઈએ ત્યારે જલ્દી મોટા થઇ જવાની તમન્ના હોય છે, પામ મોટા થઇએ ત્યારે ઘણું સહન કરવાનું આવતું હોય છે, આવી સમજદારી શું કામની જે દર્દ આપી જાય છે.
Crime
નાયિકા
mariyam dhupli · 6 min read · 377 reads
એક તરફ હક અને બીજી તરફ મનની શાંતિ. પણ બન્ને તરફ એકસમાન બહાદુરી. જેટલું કાળજું પોતાના અધિકારો અંગે લડવા માટે જોઈએ એટલુંજ કાળજું હક જતો કરી શાંતિની પસંદગી કરવા માટે પણ જોઈએ. મારી નાયિકા કોણ ?
Drama
અધિકાર
lina joshichaniyara · 9 min read · 336 reads
બાળકો ? બાળકો તો બંને પોત-પોતાની રીતે સેટ થઇ રહ્યા છે. દીકરી મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ સાથે અને દીકરો પુનામાં એની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈન રીલેશનમાં રહે છે. એમને એના માતા-પિતા શું કરે છે, કેમ રહે છે ?
Drama
સરોગસી ભાગ : ૫
Varsha Bhatt · 2 min read · 201 reads
"આનંદની યાદોને સથવારે જ બાકીનું જીવન વિતાવાનું છે. મારા એક પ્રયત્નથી મારી બેસ્ટ ફ્રેન્ડનાં જીવનને ખુશીથી ભરી શકતી હોય તો મારે આ કરવુ જોઇએ. અંતે અંજલી રીયાને કહે હું તારા બાળકની મા બનીશ."
Children Stories
માતૃત્વ ન્યાય
BINITA CHAUHAN · 2 min read · 1.8K reads
'તે બંને સ્ત્રીઓની બાળક માટેની ઉગ્ર દલીલો જોઈ મહારાજે રાજપૂતને પૂછ્યું કે 'આમાં કઈ સ્ત્રી સાચું બોલે છે ?'
Children
Loading…
Next page →