by mariyam dhupli ✓ · 26 Mar 2021
એક તરફ હક અને બીજી તરફ મનની શાંતિ. પણ બન્ને તરફ એકસમાન બહાદુરી. જેટલું કાળજું પોતાના અધિકારો અંગે લડવા માટે જોઈએ એટલુંજ કાળજું હક જતો કરી શાંતિની પસંદગી કરવા માટે પણ જોઈએ. મારી નાયિકા કોણ ?
Loading comments…
Loading comments…