Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#લડાઈ
16 storys
ધી ડાર્ક કિંગ - ભાગ ૨
Jinil Patel · 2 min read · 23.6K reads
'વેન્ટૂસમાં કિંગ મોર્થનનો પુત્ર જોર્ડન એ એથીસ્ટનને મારવા ઇચ્છતો હતો. એથીસ્ટન ખુબ જ બુદ્ધિશાળી અને કુશળ તલવારબાજ હતો. એ વેન્ટૂસ રાજ્યના ગરીબો માટે ભગવાન રૂપ હતો અને બીજાઓ માટે એક ચાલાક યોદ્ધા હતો.
Classics
વૉન્ડરવુમન - બેટમેન
Margi Patel · 2 min read · 169 reads
'મોન્સ્ટર જેવો જ વૉન્ડરવુમનને ખતમ કરવા માટે હાથ લંબાવી જ રહ્યો હતો એટલામાં જ પાછળથી બેટમેન આવીને મોન્સ્ટરને જોરથી એક ગુસો મારે છે. અને મોન્સ્ટરનીચે પડે છે.'
Drama
પશુ પક્ષી અને વડવાગોળ
Prashant Subhashchandra Salunke · 1 min read · 540 reads
'વડવાગોળે વિચાર કર્યો કે હું પક્ષી જેવો દેખાઉં છું પણ છું સસ્તનવર્ગનો પ્રાણી. વળી મારો ચહેરોમહોરો ઉંદરને મળતો આવે છે. તો કેમ ન આ તકનો લાભ લઉં ?'
Children Stories
નાયિકા
mariyam dhupli · 6 min read · 377 reads
એક તરફ હક અને બીજી તરફ મનની શાંતિ. પણ બન્ને તરફ એકસમાન બહાદુરી. જેટલું કાળજું પોતાના અધિકારો અંગે લડવા માટે જોઈએ એટલુંજ કાળજું હક જતો કરી શાંતિની પસંદગી કરવા માટે પણ જોઈએ. મારી નાયિકા કોણ ?
Drama
પ્રમાણિકતાથી થાય વધામણાં (પ્રેરકપ્રસંગ)
'Sagar' Ramolia · 2 min read · 460 reads
પ્રમાણિકતાથી થાય વધામણાં (પ્રેરકપ્રસંગ)
Children Stories
હરિસિંહ નલવા
Mitul Gohel · 5 min read · 931 reads
'અફઘાનિસ્તાન માં તેમણે લશ્કરી અભિયાનો ચલાવી, ભારતમાં પ્રવેશતા હુમલાખોરોનાં પ્રવાહ ને અટકાવ્યો.' બહાદૂર હરીસિંહની વાત.
Action
Loading…
Next page →