by Jinil Patel ✓ · 21 May 2020
'વેન્ટૂસમાં કિંગ મોર્થનનો પુત્ર જોર્ડન એ એથીસ્ટનને મારવા ઇચ્છતો હતો. એથીસ્ટન ખુબ જ બુદ્ધિશાળી અને કુશળ તલવારબાજ હતો. એ વેન્ટૂસ રાજ્યના ગરીબો માટે ભગવાન રૂપ હતો અને બીજાઓ માટે એક ચાલાક યોદ્ધા હતો.
Loading comments…
Loading comments…