by Manishaben Jadav ✓ · 31 Oct 2021
'અક્ષય મોટો થઈ ગયો. તે અભ્યાસની સાથે માતાને કામમાં મદદ કરતો જાય. પરંતું તેની હાલત પણ કફોડી બનતી જાય. ઘરનું કરવા જતાં શાળાનું કામ રહી જાય. શાળામાં ધ્યાન દેવા જતાં ઘરમાં તંગી પડે. આમાં કરવું શું ?'
Loading comments…
Loading comments…