Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ખેતી
27 storys
છૂટકો જ નથી
Hardik Dangodara 'Hard' · 1 min read · 155 reads
'ખેડૂતે બળદનું દોરડું ખેચ્યું. બળદ ઉભો જ રહ્યો ! બળદના આંખમાં આંસુ હતા. શરીર પણ દુબળું હતું. ખેડૂત પણ બિચારો બોલ્યો, "ચાલ ભાઈ ! છૂટકો જ નથી."
Others
વાદળ અને સૂરજ
Param Palanpuri · 2 min read · 438 reads
'આ સૃષ્ટિ અને જીવનચક્રને ટકાવી રાખવા માટે પ્રકૃતિના બધાજ તત્વોનો એક સરખો સહયોગ અને ફાળો છે, તેને નકારી શકાય નહિ.'
Children Stories
અક્ષયની મહેનત
Manishaben Jadav · 1 min read · 262 reads
'અક્ષય મોટો થઈ ગયો. તે અભ્યાસની સાથે માતાને કામમાં મદદ કરતો જાય. પરંતું તેની હાલત પણ કફોડી બનતી જાય. ઘરનું કરવા જતાં શાળાનું કામ રહી જાય. શાળામાં ધ્યાન દેવા જતાં ઘરમાં તંગી પડે. આમાં કરવું શું ?'
Inspirational
મારા દાદા અને બે બળદો
Biren Patel · 3 min read · 333 reads
'આજે વાવણીઓ,જોહરી પાસિયા, હળને પરુણા કે પછી પેલા ધોળા બળદ અમારી પાસે નથી તો મારા દાદાએ ક્યાં છે. સઘડા સમયની સાથે ચાલ્યાં ગયાં, પણ જીવનમાંથી જડેલ અમૂલ્ય સંભારણું તો મૂકતા ગયાં.'
Children Stories
મારી બચપણની યાદ - ૧
Prahladbhai Prajapati · 8 min read · 15.4K reads
'આજથી પાંચ દાયકા પહેલાનું ગ્રામીણ માનવજીવન અને લોકોની જીવનશૈલીનો પરિચય કરાવતો સુંદર લેખ.' સાચું ભારત ગામડામાં વસે છે.
Classics
કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૪
Ashvin Kalsariya · 6 min read · 582 reads
"જો આ લોકોના દિલ જીતી લીધાં તો આપણાં મુસીબતના સમયમાં પણ આ લોકો આપણી સાથે રહશે. અને આમ પણ કિંગ એ નથી કે જે લોકો પર હુકમત કરે પણ સાચો કિંગ એ છે જે લોકો માટે જીવે.”
Thriller
Loading…
Next page →