by Hardik Dangodara 'Hard' ✓ · 12 Jan 2021
'ખેડૂતે બળદનું દોરડું ખેચ્યું. બળદ ઉભો જ રહ્યો ! બળદના આંખમાં આંસુ હતા. શરીર પણ દુબળું હતું. ખેડૂત પણ બિચારો બોલ્યો, "ચાલ ભાઈ ! છૂટકો જ નથી."
Loading comments…
Loading comments…