by PALAK Parekh ✓ · 18 Feb 2020
'હવે હું એક અલગ દુનિયામાં છુ, એ દુનિયા જે મારી છે; મારી પોતાની. અહી બધુજ છે જે એ વૈભવોમાં નહોતું શાંતિ, પ્રેમ, દયા, કરુણા અને પોતીકાપણું એ બધુંજ જે એ વૈભવી શહેરી જીવનમાં નહોતું.'
Loading comments…
Loading comments…