English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સૌન્દર્ય
9 storys
દુનિયાનું સૌંદર્ય
Pratik Dangodara · 1 min read · 234 reads
'હકીકતમાં વ્યક્તિ જેટલો કુદરતની નજીક રહે છે એટલો જ વધુ પોતે અંદરથી મજબૂત થતો હોય છે. કુદરતના દરેક રહસ્યને સમજી જાણી અને વિચારીને તે મુજબ વર્તન કરે તો તે વ્યક્તિને જીવન દરમિયાન મુશ્કેલી આવતી નથી.'
Inspirational
અનામિકા
PALAK Parekh · 4 min read · 592 reads
'હવે હું એક અલગ દુનિયામાં છુ, એ દુનિયા જે મારી છે; મારી પોતાની. અહી બધુજ છે જે એ વૈભવોમાં નહોતું શાંતિ, પ્રેમ, દયા, કરુણા અને પોતીકાપણું એ બધુંજ જે એ વૈભવી શહેરી જીવનમાં નહોતું.'
Inspirational
સાબર અને જંગલી કુતરાઓ
Prashant Subhashchandra Salunke · 1 min read · 510 reads
'“જે પગને એ ગાળો આપતું હતું તે પગ જ એને બચાવતું હતું અને જે શીંગડાની સુંદરતાનો એને ગર્વ હતો તે શીંગડાએ જ એને ફસાવ્યું.” સુંદરતા નહિ, પણ ઉપયોગીતા મહત્વની છે.
Children Stories
'માતૃભાષા દિવસ'
Falguni Parikh · 3 min read · 874 reads
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' માતૃભાષા ગુજરાતી પરનો એક સુંદર મજાનો જ્ઞાનવર્ધક લેખ.
Inspirational
પથરો
Pramod Mevada · 2 min read · 7.7K reads
'કુદરતી સૌન્દર્ય હંમેશા મનને આનંદ આપે છે, પણ માનવીએ પોતાના સ્વાર્થ માટે કુદરતી સૌન્દર્યનો વિનાશ કર્યો છે.' એક પ્રકૃતિ વર્ણન.
Others
અધુરી કહાની
Dipali Mehta · 3 min read · 652 reads
'કોલેજની સમય ઉમર એ મુગ્ધાવસ્થાની ઉમર છે, આ ઉંમરે પ્રેમ અને વિજાતીય આકર્ષણ વચ્ચે એક પાટલી ભેદરેખા હોય છે. ઘણીવાર તરુણો યુવાવસ્થાને પ્રેમ સમજી બેસે છે.
Romance
Loading…
Next page →