by Pratik Dangodara ✓ · 19 Jan 2021
'હકીકતમાં વ્યક્તિ જેટલો કુદરતની નજીક રહે છે એટલો જ વધુ પોતે અંદરથી મજબૂત થતો હોય છે. કુદરતના દરેક રહસ્યને સમજી જાણી અને વિચારીને તે મુજબ વર્તન કરે તો તે વ્યક્તિને જીવન દરમિયાન મુશ્કેલી આવતી નથી.'
Loading comments…
Loading comments…