by Bhavya Raval ✓ · 26 Aug 2017
લગ્ન પછી જ કેમ જૂની પ્રેમિકા વધુ પ્યારી લાગતી હશે એ આજે સમજાઈ ગયું. હું મેરિડ છું. એવું જાણીને તે વધુ દુ:ખી થશે. મારી પાસે એ કેટલી બધી અપેક્ષાઓ લઈને આવી છે, એવું એણે પોતે જણાવ્યું છે. હાય રે, મજબૂરી તું પણ મહાન માણસોનાં પલ્લે જ પડે છે.
Loading comments…
Comments
Loading comments…