English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પ્રકરણ(૧)
94 storys
એક સાંજનો ઓછાયો (૧)
Falguni Parikh · 4 min read · 7.4K reads
બૂરાઇના રસ્તા પર જિંદગીના સંજોગો જ લઇ જાય છે. અને ત્યારે એ વાસ્તવિકતા ખૂબ ભયાનક રૂપ ધારણ કરી દેતી હોય છે. એનો જન્મ પણ એક મજબૂરીની ઘટનાને કારણે થયો હતો.
Others
અન્યમનસ્કતા (૧)
Bhavya Raval · 12 min read · 7.4K reads
લગ્ન પછી જ કેમ જૂની પ્રેમિકા વધુ પ્યારી લાગતી હશે એ આજે સમજાઈ ગયું. હું મેરિડ છું. એવું જાણીને તે વધુ દુ:ખી થશે. મારી પાસે એ કેટલી બધી અપેક્ષાઓ લઈને આવી છે, એવું એણે પોતે જણાવ્યું છે. હાય રે, મજબૂરી તું પણ મહાન માણસોનાં પલ્લે જ પડે છે.
Others
તડકીમાં છાંયડો (પ્રકરણ ૧)
Divyesh V Sodvadiya Dvs · 5 min read · 7.1K reads
યાદ કર એ શબ્દો, જે તેં જ મને કહ્યા હતા કે, "મારી જિંદગીનો એક દિવસ તો જીવી જો.., ખબર પડશે કેવી મજા પડે છે..!"
Others
ઉમંગની હેલી પ્રકરણ (૧)
Pravina Kadakia · 9 min read · 7K reads
હર્ષોચ્છાદિત જીવન
Others
ચંપક છત્રી અંક-૧, પ્રકરણ (૧)
Piyush Pandya · 4 min read · 7.3K reads
મિત્રો... આજથી એક લેખ આપની સમક્ષ રજુ કરવા જઇ રહ્યો છુ. આ એક હાસ્યલેખ છે... જે દરેકનાં જીવનને હાસ્યથી ભરપૂર આનંદ આપતો રહેશે... આમ તો “ચંપક છત્રી” તમારા મારા દરેકની આસપાસ જીવતું એક જીવંતપાત્ર છે... જે ક્યારેક એક રમુજી અંદાજમાં જિંદગી જીવવાનો સાચો અભિગમ શીખવાડી જાય છે. અમારે ચંપક છત્રીનુ તો માનવુ છે કે “હશે તેનુ ઘર વસે બાકીનાંની પાછળ પડોશણ પડે” એમનુ કહેવુ સાચુ છે, કારણ કે દરેક અંક અને પ્રકરણ તમે વાંચતા જશો તો તમને સમજાઇ જશે કે કહેવત બદલવાનો ખરો અર્થ શું હોઇ શકે...
Comedy
અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧
અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧
Pramod Mevada · 2 min read · 7.5K reads
તૃપ્તિ, આ લઘુનવલકથાની નાયિકાની લાગણીઓનું શાબ્દિક નિરૂપણ છે.
Others
Loading…
Next page →