Loading…

મિત્રો... આજથી એક લેખ આપની સમક્ષ રજુ કરવા જઇ રહ્યો છુ. આ એક હાસ્યલેખ છે... જે દરેકનાં જીવનને હાસ્યથી ભરપૂર આનંદ આપતો રહેશે... આમ તો “ચંપક છત્રી” તમારા મારા દરેકની આસપાસ જીવતું એક જીવંતપાત્ર છે... જે ક્યારેક એક રમુજી અંદાજમાં જિંદગી જીવવાનો સાચો અભિગમ શીખવાડી જાય છે. અમારે ચંપક છત્રીનુ તો માનવુ છે કે “હશે તેનુ ઘર વસે બાકીનાંની પાછળ પડોશણ પડે” એમનુ કહેવુ સાચુ છે, કારણ કે દરેક અંક અને પ્રકરણ તમે વાંચતા જશો તો તમને સમજાઇ જશે કે કહેવત બદલવાનો ખરો અર્થ શું હોઇ શકે...
Comments
Loading comments…