by Vandana Patel ✓ · 8 May 2022
તમે એક દિવસની ભીડ ભાંગશે, પછી કાલનું શું ? મારે મારા બાળકને લાચાર અને આળસુ બનાવવો નથી. મારા છોકરાને તમારા જેવો શેઠ બનાવવા માટે આજે એણે ત્યાગ કરતાં શીખવું જ પડશે. તમે ટંકનું ભાંગો સાહેબ, ભવનું શું ?'
Loading comments…
Loading comments…