by Krishna Agravat ✓ · 5 May 2022
'બંને મિત્રો સુઈ જાય છે. પરંતુ સેજને આખી રાત ઊંઘ ન આવી. આમથી તેમ પડખાં ફેરવ્યા કરતો. એના દિમાગમાં કંઈક વિચારો ચાલ્યા કરતા હતાં. એવામાં જ તેને બારીમાંથી અદભુત આંખો અંજાઈ જાય એવો તીવ્ર પ્રકાશ જોયો.'
Loading comments…
Loading comments…