by Vandana Patel ✓ · 14 May 2022
'ઘરનાં બધા સભ્યો કોરોનાની લહેર પછી ઓક્સિજનનું મહત્વ જલ્દી સમજી ગયા. બધા સભ્યો સમજી ગયા કે હવા-ફેર કરવા ગામડે ન જવું પડે, એ માટે દાદાજી શહેરમાં જ બગીચો બનાવી આપણને અણમોલ ભેટ આપ્યાં ગયા છે.
Loading comments…
Loading comments…