English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ચિત્રનં-૫
15 storys
બગીચો
Vandana Patel · 2 min read · 141 reads
'ઘરનાં બધા સભ્યો કોરોનાની લહેર પછી ઓક્સિજનનું મહત્વ જલ્દી સમજી ગયા. બધા સભ્યો સમજી ગયા કે હવા-ફેર કરવા ગામડે ન જવું પડે, એ માટે દાદાજી શહેરમાં જ બગીચો બનાવી આપણને અણમોલ ભેટ આપ્યાં ગયા છે.
Inspirational
એક સાંજનો ઓછાયો (૫)
Falguni Parikh · 4 min read · 7.5K reads
યાદ રાખજે એક દિવસ એનું ગંદું લોહી રંગ બતાવીને રહેશે.
Others
અન્યમનસ્કતા (૫)
Bhavya Raval · 10 min read · 7.3K reads
‘પ્રેમ એ પ્રેમ હોય છે. સાચો પ્રેમ, ટ્રૂ લવ, પ્લેટોનિક પ્યાર આ બધી ડાઈલોગબાજીનાં શબ્દો છે. લેખક-કવિઓની કલમની વ્યક્તિગત ઉપજ છે. પ્રેમમાં માત્ર સ્પર્શ, સુગંધ, સ્પંદનનો પ્રતિઘોષ પરસ્પર આપતા-મેળવતા રહેવા જોઈએ. પ્રેમ એ લાગણીનાં એક ઉચ્ચ પ્રકાર સિવાય બીજું કશું જ નથી.' ‘સહાનુભૂતિના સંબંધો વ્યાપારિક ધોરણે ઘણી વખત બહું કામ લાગે છે એ રીતે પ્રેમનાં સંબંધો બધાં ક્ષેત્રે કામ ન પણ લાગે, ત્યાં સેક્સનાં સંબંધો કામ લાગે છે. ખાસ કરીને જવાન સ્ત્રીઓ માટે શરીર અને સેક્સનું જીવલેણ આકર્ષણરૂપી સૌંદર્ય ક્યારેક અભિશાપ તો ક્યારેક અલ્લાઉદ્દીનનો મોંઘેરી ઈચ્છાઓ પૂરી કરતો ચિરાગ બની જાય છે.’
Others
ઉમંગની હેલી પ્રકરણ (૫)
Pravina Kadakia · 8 min read · 7.4K reads
અમિતા શું ચાહે છે?
Others
તડકીમાં છાંયડો (પ્રકરણ ૫)
Divyesh V Sodvadiya Dvs · 7 min read · 7.5K reads
જો આ જીત ન હોત તો આજે હું તમારી સાથે ન હોત. હું તો ક્યારનોય મરી....” એના ખભે હાથ મૂકી જીતે અધવચ્ચે અટકાવ્યો.
Others
સાંજ (ભાગ - ૫)
A J Maker · 4 min read · 6.8K reads
થોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયાએ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી.
Others
Loading…
Next page →