by Aarti Merchant ✓ · 19 Jan 2021
'લગ્નના એક મહીના પછી છાયા પહેલીવાર પિયરે આવી હતી. સ્વભાવે ભોળી એવી દીકરીનાં શરીર પરનાં ભૂરાં રંગના ચકામાઓએ માના હ્રદયનાં ધબકારને અટકાવી દીધો.'
Loading comments…
Loading comments…