Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સાસરી
24 storys
ભોળપણ
Aarti Merchant · 1 min read · 247 reads
'લગ્નના એક મહીના પછી છાયા પહેલીવાર પિયરે આવી હતી. સ્વભાવે ભોળી એવી દીકરીનાં શરીર પરનાં ભૂરાં રંગના ચકામાઓએ માના હ્રદયનાં ધબકારને અટકાવી દીધો.'
Tragedy
લેણદેણ
Bhavna Bhatt · 1 min read · 242 reads
'જેનું કોઈ નથી એનો ઉઅપર્વાલો હોય છે, મા વગર ઉછરેલી ભરતીને સાસરીવાળા પરેશાન કર્તા હતાં, પણ ભગવાને કુંવરબાઈ મહેતાનું મામેરું ભર્યું તેમ ભરતીના દીકરાના મામેરું ભરવા ભગવાન એક રૂપ લઈને આવ્યા.
Inspirational
ડબ્બો
Harsha dalwadi · 1 min read · 139 reads
'રજની આ મસાલીયો ખાલી કેમ છે ? તને તારી મા એ કઈ શીખવ્યું છે કે નહી ? કે બોજ લાગવા માંડી એટલે પરણાવીને મોકલી દીધી અમારા લોહી પીવા માટે. અને લગ્નમાં દીધું તો પણ શું ?'
Others
સાધના-૧૨
Alpa DESAI · 5 min read · 14K reads
'લગ્ન પછી રીવાજ મુજબ એકવાર સાધના પિયર આવી ગઈ. પણ હવે તેણે કાયમ માટે સાસરે જવાનું હતું. લગ્નની વિદાય કરતાં આ વિદાય વસમી હતી.'
Others
સમજણ-૧
Mana Vyas · 1 min read · 7.1K reads
'નાના બાળકો સાથે તે છોકરી છે કે છોકરો તે જોઈને શિક્ષણ કે અન્ય કોઈ ચીજ-વસ્તુ બાબતે ભેદભાવ રાખવો યોગ્ય નથી. સુંદર લઘુકથા.'
Inspirational
તારા સંસ્કાર
Nayanaben Shah · 2 min read · 474 reads
'તમારા ઘરમાં શું થયું હતું, તમે કેમ જુદા રહેવા ગયા એ મારે જાણવું નથી. જોકે તમે જુદા રહેવા ગયા એ મને ગમ્યું નથી. પરંતુ જો તમે એમની ચાકરી કરવા નહીં જાવ તો મારા સંસ્કાર લજવાશે.'
Inspirational
Loading…
Next page →