by Nayanaben Shah ✓ · 19 Dec 2019
'તમારા ઘરમાં શું થયું હતું, તમે કેમ જુદા રહેવા ગયા એ મારે જાણવું નથી. જોકે તમે જુદા રહેવા ગયા એ મને ગમ્યું નથી. પરંતુ જો તમે એમની ચાકરી કરવા નહીં જાવ તો મારા સંસ્કાર લજવાશે.'
Loading comments…
Loading comments…