by SHITALBEN JOSHI ✓ · 5 Mar 2021
રમેશે અમસ્તું પ્રવાસમાં જવાવાળા બાળકોની યાદી જોઈ. તો તેની નવાઈનો પાર ના રહ્યો. તે યાદીમાં તેનું પોતાનું નામ પણ હતું. તેમે ખુબ નાવાઈ કે તેણે તો પ્રવાસની ફીના પૈસા ભર્યા નથી તો તેનું નામ કેવી રીતે આવ્યુ
Loading comments…
Loading comments…