by 'Sagar' Ramolia ✓ · 15 Dec 2021
'શિક્ષણકાર્ય એ બોજો નથી, માથાકૂટ નથી, મગજમારી નથી, ઉપાધિ નથી, પણ ભાવિ પેઢી અંગેની મીઠી જવાબદારી છે. બાલ-ગોપાલ માટેની ભક્તિ છે અને સરસ્વતી સાધના માટેનું તપ છે.'
Loading comments…
Comments
Loading comments…