English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કર્તવ્ય
10 storys
વ્યવહાર
HANIF MEMAN · 2 min read · 394 reads
'ઇન્સ્પેકશન કરવા આવેલા સાહેબની નજર કંપનીના બોસ અને અન્ય તમામ કર્મચારીઓના મોંઢા ઉપર પડતા તમામના મોંઢા પર માસ્ક દેખાય છે. એટલે ઇન્સ્પેક્શન કરનાર સાહેબને પોતાનું માસ્ક વિનાનું મોઢું જોઇ શરમ અનુભવી.'
Inspirational
દાદાજીની વાર્તા 27
'Sagar' Ramolia · 2 min read · 208 reads
'શિક્ષણકાર્ય એ બોજો નથી, માથાકૂટ નથી, મગજમારી નથી, ઉપાધિ નથી, પણ ભાવિ પેઢી અંગેની મીઠી જવાબદારી છે. બાલ-ગોપાલ માટેની ભક્તિ છે અને સરસ્વતી સાધના માટેનું તપ છે.'
Inspirational
રહસ્ય - સરસ્વતી નદી
Kaushik Dave · 1 min read · 11 reads
'આખરે સરસ્વતી નદી એ માટે તૈયાર થઈ. એમણે શરત મુકી કે, હું હિમાલયથી નીકળું ત્યારે વડવાનલ મારી પાછળ પાછળ આવે. વડવાનલ એ પ્રમાણે સરસ્વતી નદીની પાછળ જવા તૈયાર થયા.'
Classics
જન્મો જનમની પ્રીત
Krishna Agravat · 2 min read · 165 reads
'પૂજા અને નિકુંજના લગ્નજીવનમાં ઘણી તકલીફો આવે છે. જેમાં બન્નેનું લગ્નજીવન ટકાવવાનુ થોડું અઘરું હતું. પરંતુ માતાનાં વચનોને યાદ કરીને બંને જણા એકબીજાની સાથે એકબીજાને ગમતું કરીને પૂરી જિંદગી નિભાવી.'
Inspirational
કેળવણીના કર્ણધાર : દાસભાઈ
PRAVIN MAKWANA · 9 min read · 164 reads
'હજારો વિદ્યાર્થીઓને જીવનની સાચી દિશા બતાવનાર અમારા સૌના આદરણીય અને વંદનીય શિક્ષક સ્વ. દાસભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં તેઓને અંતરથી પ્રણામ!
Classics
પ્રતિદ્વંદિતા
Nayanaben Shah · 4 min read · 291 reads
વેદાંતીનું એન.જી.ઓ.નું નામ થઈ ગયું. વેદાંતી કહેતી કે બંનેપક્ષે સમજદારીથી કામ લેવામાં આવે તો ઝગડાનું અસ્તિત્વ જ ના રહે. ત્યારબાદ તો પુરૂષ હોય કે સ્ત્રી હોય કંઇ પણ તકલીફ હોય તો વેદાંતી પાસે આવતાં.
Inspirational
Loading…
Next page →