by Nayanaben Shah ✓ · 25 Mar 2022
વેદાંતીનું એન.જી.ઓ.નું નામ થઈ ગયું. વેદાંતી કહેતી કે બંનેપક્ષે સમજદારીથી કામ લેવામાં આવે તો ઝગડાનું અસ્તિત્વ જ ના રહે. ત્યારબાદ તો પુરૂષ હોય કે સ્ત્રી હોય કંઇ પણ તકલીફ હોય તો વેદાંતી પાસે આવતાં.
Loading comments…
Comments
Loading comments…