by HANIF MEMAN ✓ · 26 Dec 2021
'ઇન્સ્પેકશન કરવા આવેલા સાહેબની નજર કંપનીના બોસ અને અન્ય તમામ કર્મચારીઓના મોંઢા ઉપર પડતા તમામના મોંઢા પર માસ્ક દેખાય છે. એટલે ઇન્સ્પેક્શન કરનાર સાહેબને પોતાનું માસ્ક વિનાનું મોઢું જોઇ શરમ અનુભવી.'
Loading comments…
Comments
Loading comments…