by Dhara Modi ✓ · 8 May 2020
'બીજા દિવસે સોસાયટીનાં બધાં લોકોએ મેઈન ગેઈટ ખુલ્લો રાખવાં કહ્યું. પણ સુરેશભાઈ ને હજી હિરલબેન ડ્યુટી પર જતાં એનો અસ્વીકાર કરી રહ્યાં હતાં. કારણકે એમનો ફ્લેટ એની સામે જ હતો એથી એને કોરોનાનો ભય હતો.'
Loading comments…
Loading comments…