Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વાઇરસ
9 storys
આ મહામારી
Bhavna Bhatt · 1 min read · 11.9K reads
'કમળા બધાં ઘરોમાં કામ કરીને ઘરનું પુરું કરતી હતી. પણ લોકડાઉનમાં ઘરે રેહવાનુ હતું. જમવાનું તો સામાજિક સંસ્થાઓ દ્વારા એક ટંક મળતું તે ખાઈને પડ્યાં રેહતા.'
Others
ભારત પ્રવાસ
Sapana Vijapura · 1 min read · 147 reads
કોરોના વાઈરસને લીધે જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનના અનુભવો લોકો વાર્તા કે કવિતાના માધ્યમથી સ્ટોરી મિરરસાથે સહારે કરે છે. આ છે સપનાબેન વિજાપુરાનો અનુભવ.
Others
ધર્મસંકટ
Abid Khanusia · 3 min read · 11.8K reads
'સાહિર દાદી અમ્માની દુઆ સાંભળી ધર્મ સંકટમાં પડ્યો અને “આમીન“ ન કહી શક્યો પણ ગરીબોની રોજની લાચારી જાણી તેની આંખોમાંથી આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા.'
Tragedy
મંગલકામના
Priti Shah · 4 min read · 205 reads
"આ મનુષ્યની ચાલાકી નહિ સમજાય. એ લોકો એમનાં સ્વાર્થ વગર કંઈ કરે નહિ. રંભા દૂધ આપે છે. અમે ગામની ચોકી કરીએ છીએ. આ ગધેડાભાઈ ભાર ઊંચકે છે. અને વડદાદા તમે છાંયો આપો છો ને એટલે જ તમને સાચવે છે."
Inspirational
દેવદૂત
Dhara Modi · 4 min read · 22.9K reads
'બીજા દિવસે સોસાયટીનાં બધાં લોકોએ મેઈન ગેઈટ ખુલ્લો રાખવાં કહ્યું. પણ સુરેશભાઈ ને હજી હિરલબેન ડ્યુટી પર જતાં એનો અસ્વીકાર કરી રહ્યાં હતાં. કારણકે એમનો ફ્લેટ એની સામે જ હતો એથી એને કોરોનાનો ભય હતો.'
Inspirational
બેડ ટાઈમ સ્ટોરી
Mariyam Dhupli · 2 min read · 631 reads
'મોબાઈલ એ સગવડનું સાધન છે, પણ બાળકો ધ્વારા તેનો વધુ પડતો ઉપયોગ નુકસાન કારક છે. કેમ કે મોબિલ એમને એ પણ બતાવે છે, જે એમને નથી જોવાનું.
Inspirational
Loading…
Next page →