by Priti Shah ✓ · 5 May 2020
"આ મનુષ્યની ચાલાકી નહિ સમજાય. એ લોકો એમનાં સ્વાર્થ વગર કંઈ કરે નહિ. રંભા દૂધ આપે છે. અમે ગામની ચોકી કરીએ છીએ. આ ગધેડાભાઈ ભાર ઊંચકે છે. અને વડદાદા તમે છાંયો આપો છો ને એટલે જ તમને સાચવે છે."
Loading comments…
Loading comments…