by Nirali Shah ✓ · 8 Jun 2021
થાકેલા સુનિલ અગ્નિહોત્રી જ્યારે પોતાની કારમાં બેઠા ત્યારે જ તેમણે હાશકારો અનુભવ્યો અને પોતાની કારનાં ડેશબોર્ડ માંથી 555 બ્રાન્ડની સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ સળગાવીને પોતાની કાર હાંકી
Loading comments…
Loading comments…