Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#મર્મ
29 storys
ઝરુખો
Vimal Soneji · 2 min read · 134 reads
'ઝરુખો શબ્દ કાન પર પડે ને મનહરભાઇ ઉદાસની શાંત ઝરુખે વાટ જોતી રુપની રાણીની ગઝલ કાનમાં ગુંજતી થઇ જાય. ને નવાબ સૈફ પાલનપુરી ભાઇના શબ્દોનો જાદુ જાણે આપણને સાક્ષાત્ એ નકશીદાર ઝરુખે લઇ જાય.'
Others
અનોખો પ્રેમ
Varsha Bhatt · 1 min read · 170 reads
'આજે કોલેજનો પહેલો દિવસ હતો. બ્રેકમાં બધા કેન્ટિનમાં ગયા ત્યાં કવનની નજર કૃતિ પર પડી. અને સાદી, સીધી કૃતિ કવનનાં દિલમાં વસી ગઈ. કવન કોલેજનો હેન્ડસમ છોકરો હતો." સુંદર લઘુવાર્તા
Romance
મારા પપ્પાનું નામ લખી રાખો
N.k. Trivedi · 1 min read · 110 reads
'"ટ્રસ્ટી દાદા મારા પપ્પાનું નામ પણ વેઇટિંગમાં લખી લ્યો. આજે દાદા માટે પચાસનું વેઇટિંગ છે. પપ્પા માટે આવીએ ત્યારે પાંચસોનુ વેઇટિંગ હોય. પપ્પા મારી વાત સાચી છે ને ?" ગાગરમાં સાગર સમાન સુંદર લઘુવાર્તા.
Inspirational
પચ્ચીસહાજરની હુંડી
PRAVIN MAKWANA · 2 min read · 328 reads
''એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળિયાની, મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે.'
Classics
પરખ
PRAVIN MAKWANA · 2 min read · 190 reads
'ફકીરે કહ્યું, ‘હું જે કરી રહ્યો છું, એ પ્રેમ છે. અને જો એ હકીકત તમને મારા નૃત્યમાં ન દેખાતી હોય, તો હું જ્યારે એ નૃત્ય કરવાનું બંધ કરી દઈશ ત્યારે તો બિલકુલ નહીં દેખાય. '
Classics
પતંગ
Jignasa Mistry · 2 min read · 238 reads
'ગઈકાલે જ્યાં પક્ષી કણસતું હતું ત્યાં આજે એનો રઘલો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. કેટલાક દયાળુ લોકો પતંગોને બાજુ પર મૂકી રઘુને દવાખાને લઇ ગયા. પણ તે લકવાગ્રસ્ત બની ગયો.
Tragedy
Loading…
Next page →