by Narendra K Trivedi ✓ · 19 Mar 2022
'"ટ્રસ્ટી દાદા મારા પપ્પાનું નામ પણ વેઇટિંગમાં લખી લ્યો. આજે દાદા માટે પચાસનું વેઇટિંગ છે. પપ્પા માટે આવીએ ત્યારે પાંચસોનુ વેઇટિંગ હોય. પપ્પા મારી વાત સાચી છે ને ?" ગાગરમાં સાગર સમાન સુંદર લઘુવાર્તા.
Loading comments…
Loading comments…