by Jignasa Mistry ✓ · 15 Feb 2022
'ગઈકાલે જ્યાં પક્ષી કણસતું હતું ત્યાં આજે એનો રઘલો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. કેટલાક દયાળુ લોકો પતંગોને બાજુ પર મૂકી રઘુને દવાખાને લઇ ગયા. પણ તે લકવાગ્રસ્ત બની ગયો.
Loading comments…
Loading comments…