by MITA PATHAK ✓ · 16 Mar 2020
ગામડાની છોકરીનો પહેરવેશ ભલે ડ્રેસ, માથામાં તેલને નથની અને પગમાં સ્લીપરને છંડા પહેરીને વાસીદુ અને ભેંસોનુ કામ કરતી હોય. ખેતરમાં ચારો લેવા જતી હોય. પણ સમયે પોતાની જાતને શહેરની રહેણીકરણીમાં ઢાળી શકે છે.
Loading comments…
Loading comments…