
ચંપક છત્રી અને હોળી ધૂળેટીનું પણ જબરદસ્ત લહેણું, હોળીનાં ફેરા પત્યા નથી એટલે લગ્નનાં ફેરા ન સમજતા! પરંતુ હોળીકાદહનની પૂજા પતી નથી અને ચંપક છત્રી ગાયબ, કારણકે એને ખબર જ છે કે એની છત્રી પણ કાલે એને બચાવી નહીં જ શકે. તો ચાલો વાંચીયે... ગમ્મત ગુલાલ... એ, ફાગણીયો આયો રે....”
Loading comments…