by mariyam dhupli ✓ · 10 May 2020
'૧૫૦ રૂપિયા કાઢી દીક્ષાએ તરતજ ગ્રાહકને સોંપી દીધા. એના ચ્હેરા ઉપર એજ સ્વાભિમાની હાવભાવો એકવાર ફરી તરી આવ્યા જે લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર કરતા સમયે ઉપસી આવ્યા હતા.'
Loading comments…
Loading comments…