English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#વ્યવસાય
11 storys
હાફ પ્રાઈઝ
Mariyam Dhupli · 3 min read · 166 reads
'૧૫૦ રૂપિયા કાઢી દીક્ષાએ તરતજ ગ્રાહકને સોંપી દીધા. એના ચ્હેરા ઉપર એજ સ્વાભિમાની હાવભાવો એકવાર ફરી તરી આવ્યા જે લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર કરતા સમયે ઉપસી આવ્યા હતા.'
Inspirational
જજમેન્ટલ
જજમેન્ટલ
Mariyam Dhupli · 6 min read · 14.1K reads
સમાજને 'જજમેન્ટલ' હોવાનો દોષ આપવા પહેલાં અન્ય વ્યક્તિઓનો આપણી અપરિપક્વ માન્યતાઓ અને કાલ્પનિક ધારણાઓ દ્વારા અભિપ્રાય બાંધવાની પોતાનીજ કુટેવ સુધારવી રહી.
Others
શુળીનો ઘા
Vijay Shah · 11 min read · 13.8K reads
“ચમત્કારથી ટૂંકાગાળાની સફળતા જરૂર મળે છે. પરંતુ અંતે તો નુકશાન જ છે. અનુભવી અને પુખ્ત માણસો બંને વિચારતા હોય છે. લાંબા ગાળાનું અને ટૂંકાગાળાનું બંનેનું પરિણામ. આવા સમયે આપણે આપણી જાતને આપણી જાતથી દૂર લઈ જઈને જ પૂછવું જોઈએ – વ્હોટ ઈઝ નેક્ટ? તો જવાબ મળશે નેક્ટ ઈઝ વર્સ્ટ. એટલે ધીરજથી કામ લે.”
Others
નુક્સાન
નુક્સાન
Mariyam Dhupli · 4 min read · 14.3K reads
પોતાની જાત પર શરમાતો સોહમ ધ્રુજતા પગે બાજુના બાંકડા પર ફસડાઈ પડ્યો.
Others
પ્રગતિ....
Rahul Makwana · 2 min read · 478 reads
'વર્ષ 2019માં મારા પત્નીને મિસ એબોર્શન થયું કે જેનાં દ્વારા કુદરતે અમારું બાળક તો છીનવીજ લીધેલ હતું.' સુખ અને દુઃખ જીવનમાં તડકા છાયાં જેવા હોય છે.
Others
ગુનેહ્ગારો
Raman V Desai · 16 min read · 609 reads
'સમાજની ઉપેક્ષા અને અન્યાયનો ભોગ બનેલી અને બદલો લેવાની ભાવનાથી ગુન્હાખોરી તરફ વળેલી કેટલીક જાતિઓનો ઇતિહાસ.'
Classics
Loading…
Next page →