Loading…

“ચમત્કારથી ટૂંકાગાળાની સફળતા જરૂર મળે છે. પરંતુ અંતે તો નુકશાન જ છે. અનુભવી અને પુખ્ત માણસો બંને વિચારતા હોય છે. લાંબા ગાળાનું અને ટૂંકાગાળાનું બંનેનું પરિણામ. આવા સમયે આપણે આપણી જાતને આપણી જાતથી દૂર લઈ જઈને જ પૂછવું જોઈએ – વ્હોટ ઈઝ નેક્ટ? તો જવાબ મળશે નેક્ટ ઈઝ વર્સ્ટ. એટલે ધીરજથી કામ લે.”
Comments
Loading comments…