by Prashant Subhashchandra Salunke ✓ · 12 May 2021
“બિચારી મારી માતા. તેની પણ કોઈ મજબુરી હશે એટલે જ તેણે ગલુડિયું ઘરમાં રાખવાની ના પાડી હશે ને. બાકી તે કોઈ દિવસ મને કોઈ વાત માટે ના પાડે છે ? એ એકલી બિચારી કેટકેટલું કરે ?"
Loading comments…
Loading comments…