Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#જનની
15 storys
માતૃશક્તિ
Bhavna Bhatt · 1 min read · 799 reads
'જનની અને જન્મભૂમી સ્વર્ગથી પણ મહાન હોય છે, માના ચરણોમાં સ્વર્ગ હોય છે.'
Others
માતૃપ્રેમ
Krishna Agravat · 2 min read · 164 reads
'અનિતા પણ બે દીકરીની માં છે. તે પણ હવે પોતાની દીકરીઓ માટે માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવે છે. અને તેમની દીકરીઓ ભવિષ્યમાં ક્યારેય પાછી ન પડે, તેવાં સંસ્કારોથી પોતાની ફૂલ જેવી દીકરીઓનું ઘડતર કરે છે
Inspirational
મા
bariya moxa · 1 min read · 117 reads
'એક કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જનનીની જોડ સખી નહી જડે રે લોલ એનો અર્થ એ છે કે દુનિયામાં માની જોડ ક્યારે પણ મળતી નથી. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના જીવ કરતાં પણ તેને વધારે સાચવે છે.
Others
વાત એક પળની
Spardha Mehta · 1 min read · 331 reads
'સમય'નીજ જીત થઇ. અને તે ગમગીન દીકરીએ જીભથી નહિ, પણ લાચાર નજરથી સંમતિ આપી. તે પળેજ વેન્ટિલેટરની સ્વીચ બંધ થઈ.'
Others
પ્રેમ પરમ તત્વ : 1
Sapana Vijapura · 3 min read · 221 reads
'આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાંથી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે.'
Inspirational
હેપ્પી મધર્સ ડે
Prashant Subhashchandra Salunke · 5 min read · 320 reads
“બિચારી મારી માતા. તેની પણ કોઈ મજબુરી હશે એટલે જ તેણે ગલુડિયું ઘરમાં રાખવાની ના પાડી હશે ને. બાકી તે કોઈ દિવસ મને કોઈ વાત માટે ના પાડે છે ? એ એકલી બિચારી કેટકેટલું કરે ?"
Children Stories
Loading…
Next page →