by Sapana Vijapura ✓ · 13 Jan 2021
'આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાંથી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે.'
Loading comments…
Loading comments…