by bariya moxa ✓ · 13 Dec 2021
'એક કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જનનીની જોડ સખી નહી જડે રે લોલ એનો અર્થ એ છે કે દુનિયામાં માની જોડ ક્યારે પણ મળતી નથી. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના જીવ કરતાં પણ તેને વધારે સાચવે છે.
Loading comments…
Loading comments…