by purvi patel pk ✓ · 20 May 2022
'રાજકુમારે સોનલને ઊંચકીને ઘોડા પર બેસાડી અને પોતે પણ ફટાક દઈને ઘોડા પર બેસી ગયો. ઘોડો પવનવેગે બંનેને પળવારમાં જંગલની બહાર લઈ ગયો. બંને રાજ્યની સીમા પર પહોંચી ગયા.'
Loading comments…
Loading comments…