Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#કેદ
14 storys
શરુઆત
Leena Vachhrajani · 1 min read · 122 reads
'સોનાના પાંજરામાં રહેલા પક્ષીઓને ગમે તેટલું સારું ખવડાવો તો પણ તે ગુલામીજ છે, આકાશમાં ઉડનારા જીવને પાંજરામાં કેદ કરી રાખવું બિલકુલ યોગ્ય નથી.
Inspirational
ખૂની
Arjunsinh Raulji · 7 min read · 748 reads
'પોતાની બહેનની હત્યા કરવા જતાં પોતાના બનેવીનીજ હત્યા પોતાના બેનના હાથે થઇ જાય છે, પોતાની બહેનને બચાવા પોતે ખુનનો આરોપ પોતાના માથે લઇ લે છે.'
Romance
જાદુઈ પોપટ
purvi patel · 7 min read · 380 reads
'રાજકુમારે સોનલને ઊંચકીને ઘોડા પર બેસાડી અને પોતે પણ ફટાક દઈને ઘોડા પર બેસી ગયો. ઘોડો પવનવેગે બંનેને પળવારમાં જંગલની બહાર લઈ ગયો. બંને રાજ્યની સીમા પર પહોંચી ગયા.'
Classics
ન્યાય...?
Hina dasa · 1 min read · 176 reads
એ જજ હાથમાંની સિગરેટ પગેથી કચડી ..
Abstract
યે રિશ્તા તેરા મેરા-૧૭
#DSK #DSK · 6 min read · 14K reads
કેટલાક ભૂત-પ્રેત મહેકને ઉપાડી ગયા છે, અને તેને છોડવા માટે અંશ પાસે ત્રણ કરોડની માંગણી કરી છે, રહશ્યમાં ઘૂંટાતું નવું પ્રકરણ.
Horror
જાદુઈ છડી
purvi patel · 4 min read · 355 reads
રાજકુમારીએ પથ્થરની પાછળથી એક જાજમ કાઢી અને બંને તેના ઉપર બેસી ગયા. પળવારમાં જ જાજમ અને એ બંને આકાશમાર્ગે સિંહગઢ પહોંચી ગયા. રાજા રાણી તો પોતાની દીકરીને હેમખેમ આવેલી જોઈ ખુબ ખુશ થઇ ગયા.
Children Stories
Loading…
Next page →