by purvi patel pk ✓ · 3 Jun 2022
રાજકુમારીએ પથ્થરની પાછળથી એક જાજમ કાઢી અને બંને તેના ઉપર બેસી ગયા. પળવારમાં જ જાજમ અને એ બંને આકાશમાર્ગે સિંહગઢ પહોંચી ગયા. રાજા રાણી તો પોતાની દીકરીને હેમખેમ આવેલી જોઈ ખુબ ખુશ થઇ ગયા.
Loading comments…
Loading comments…