by purvi patel pk ✓ · 17 May 2022
'આમ પણ રોહિતને નાનપણથી કાર રેસમાં નંબર 1 આવવાની ઘેલછા. ઘણીવાર ખૂબ ઝડપે ટેક્સી ચલાવવા માટે દંડ ભરી ચુક્યો હતો. ચેતવણીઓને અવગણીને આજે દોસ્તો સાથે લગાવેલી શરતનું પરિણામ ભોગવી રહ્યો છે.'
Loading comments…
Loading comments…