Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#રેસ
6 storys
ફરક
ILABEN MISTRI · 1 min read · 23.5K reads
મોહનનાં મોબાઇલમાં રિંગ વાગી..એ ફોન લઈને વાત કરવા, રૂમની બહાર ગયો...
Thriller
બેસ્ટ ઓફ લક દીકરા
Jay D Dixit · 3 min read · 151 reads
'અર્જુન ભલે શ્રેષ્ટ ધનુર્ધારી હોય પણ દરરોજ અલગ અલગ ધનુષ લે, એના કરતા એનું ગાંડીવ જ એને શોભે કે નહિ ? આવા વિચારોમાં અને વિચારોમાં દિવસો પસાર કર્યા પણ એને કંઈ જ હાથમાં લાગ્યું નહીં.'
Inspirational
ઝડપ- મજા કે સજા
purvi patel · 1 min read · 1 reads
'આમ પણ રોહિતને નાનપણથી કાર રેસમાં નંબર 1 આવવાની ઘેલછા. ઘણીવાર ખૂબ ઝડપે ટેક્સી ચલાવવા માટે દંડ ભરી ચુક્યો હતો. ચેતવણીઓને અવગણીને આજે દોસ્તો સાથે લગાવેલી શરતનું પરિણામ ભોગવી રહ્યો છે.'
Tragedy
ધગસ
Deepa Pandya Gide · 3 min read · 248 reads
'જે માણસ નિર્દંભ, નિ:સ્વાર્થી અને કોઈ જ પ્રકારના મોટાઈના હેતુ વગર કાર્ય કરતો હોય છે ને તે ભીતરથી ખાલી હોય છે. હળવો રહીને જીવી શકે છે. જેટલી હળવાશ એટલી પ્રસન્નતા. માટે આવા લોકો પ્રસન્નચિત્ત હોય છે.'
Inspirational
અતૂટ બંધન
Jignasa Mistry · 4 min read · 385 reads
'આ તો સમય સમયની વાત છે. એ સમયે કદાચ તે મારે ત્યાં ડ્રાઈવરનું કામ કર્યું હશે પણ હવે મને કામની સખત જરૂર છે. આટલા ઇન્ટરવ્યૂ આપવા છતાં કોઇ જગ્યાએથી મને નોકરી મળતી નથી. ઘરમાં પૈસાની ખૂબ જ અગવડતા પડે છે.'
Inspirational
ગુમરાહ
Margi Patel · 9 min read · 460 reads
'પ્રીતિ માધવ ના ખોળા માં છે. અને માધવ ને " i love you " કહી ને માધવ ના ખોળા માં તેનો દમ તોડે છે. પ્રીતિ મરી ગઈ.'
Others