by Bhavna Bhatt ✓ · 28 Mar 2020
'આ આખી જિંદગી ઘરના માટે જાત ઘસીને પણ હજુયે એ આ ઘરમાં પોતાને રહેવા માટે નકશો શોધે છે. એકલાં એકલાં ગુમસુમ વિચારો કરે છે રે કિસ્મત. આ આખી જિંદગીના નકશામાં મને હજુયે ક્યાંય સ્થાન મળ્યું નહીં.'
Loading comments…
Loading comments…