Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#દીકરા
20 storys
આપવીતી
Gauswami Manish · 2 min read · 395 reads
'હું નાના દિકરા પાસે રહું છું અને મારી પત્ની મોટા દિકરા પાસે રહે છે જે ઉંમરે અમારે એકબીજાનો પડછાયો બનીને સાથે રહેવાનું હોય એ ઉંમરે અમે જીવવા છતા આજે એક છત નીચે નથી રહી શકતા.'
Others
દાદા
MITA PATHAK · 2 min read · 418 reads
'દાદા માટે ! ડૉ. હવે મિત્ર બની ગયા હતા. કેમકે, સોથી તેમની પાસે દવાઓ અને બે ત્રણ નાના મોટા ઓપરેશન તેમની પાસે જ કરાવ્યા હતા. ડૉ.નો હાથ પકડીને ઇશારાથી બીડી પીવાનો ઇશારો કર્યો.'
Others
જિંદગીનો નકશો
Bhavna Bhatt · 3 min read · 312 reads
'આ આખી જિંદગી ઘરના માટે જાત ઘસીને પણ હજુયે એ આ ઘરમાં પોતાને રહેવા માટે નકશો શોધે છે. એકલાં એકલાં ગુમસુમ વિચારો કરે છે રે કિસ્મત. આ આખી જિંદગીના નકશામાં મને હજુયે ક્યાંય સ્થાન મળ્યું નહીં.'
Others
સ્ટેશન
Nilang Rindani · 8 min read · 355 reads
દંપતી ફક્ત એક પુત્રની ઈચ્છા ધરાવતું હતું, જ્યારે તેમને તો બબ્બે દીકરા હતા. દેવના દીધેલ સ્તો. અને એટલે જ ૬ મહિના એક દીકરાને ત્યાં અને બીજા ૬ મહિના બીજા દીકરાને ત્યાં.કોઈ નક્કર ઠેકાણું હતું જ નહીં તેમનુ
Tragedy
જ્યાં સંપ ત્યાં જંપ
Baal Sahitya Gujarati · 1 min read · 914 reads
'સંઘે શક્તિ કલોયુંગે' કળીયુગમાં જ્યાં એકતા છે ત્યાંજ બળ છે, એકલા અટુલા રહેવાથી હારી જવાય છે, એટલે હંમેશા સંપમાં રહેવું જોઈએ.
Classics
ભાભીમા
Varsha Bhatt · 1 min read · 265 reads
એક દિવસ આરતીની ચડામણીથી અજયે મોટાભાઈને પોતે હવે ..
Inspirational
Loading…
Next page →