by Nilang Rindani ✓ · 18 Aug 2021
દંપતી ફક્ત એક પુત્રની ઈચ્છા ધરાવતું હતું, જ્યારે તેમને તો બબ્બે દીકરા હતા. દેવના દીધેલ સ્તો. અને એટલે જ ૬ મહિના એક દીકરાને ત્યાં અને બીજા ૬ મહિના બીજા દીકરાને ત્યાં.કોઈ નક્કર ઠેકાણું હતું જ નહીં તેમનુ
Loading comments…
Loading comments…